11th Physics Exam Prep
Shared by a Veda learner · Generated with Veda AI
What you'll study, topic by topic
answer dedo 2 marks ke liye
Sample questions with model answers
Every question in the paper gets a full exam-length answer in the app — organised by marks, the way a topper writes it.
એક સાદુ લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વબળની અસર હેઠળ દોલનો કરે છે. ધારો કે સાદા લોલકના દોલનોનો આવર્તકાળ તેની લંબાઈ (l), ગોળાનાં દળ (m), ગુરુત્વપ્રવેગ (g) પર આધારિત છે, તો પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવો.
Show answer outline
$T = 2\pi\sqrt{rac{l}{g}}$.
The full exam-length answer is in the app.
એક મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે 22.4 L જગ્યા (મોલર કદ) રોકે છે, તો 1 મોલ હાઈડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણ્વિક કદનો ગુણોત્તર શું થશે? શા માટે આ ગુણોત્તર ઘણો મોટો છે? (હાઈડ્રોજન અણુનું પરિમાણ 1 Å જેટલું લો.) એક અણુની ત્રિજ્યા $10^{-10}$ m.
Show answer outline
1 મોલ $\Rightarrow$ 22.4 L; હાઈડ્રોજનનું પરિમાણ 1 Å.
The full exam-length answer is in the app.
કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય 7.203 m છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો.
Show answer outline
કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ: $6a^2$, કદ: $a^3$.
The full exam-length answer is in the app.
SI એકમ પદ્ધતિની પૂરક ભૌતિકરાશિઓ અને તેના પૂરક એકમોની સમજૂતી આપો.
Show answer outline
SI એકમો: સમતલકોણ: rad, ઘનકોણ: sr.
The full exam-length answer is in the app.
Study it properly — free, in the app
The full Veda Bites deck, complete notes, spaced-repetition flashcards, leveled MCQs, tests and games for this kit — plus Daily Facts and the Arena, every day.