ગણિત પરીક્ષા તૈયારી
Shared by a Veda learner · Generated with Veda AI
What you'll study, topic by topic
ગણિત પરીક્ષા તૈયારી
Sample questions with model answers
Every question in the paper gets a full exam-length answer in the app — organised by marks, the way a topper writes it.
નીચેની આકૃતિમાં, AC = DC, CB = CE આપેલ છે, તો સાબિત કરો કે AB = DE.
Show answer outline
AB = DE
The full exam-length answer is in the app.
જો $\angle A$ અને $\angle B$ કોટિકોણ છે. જો $\angle A = x + 20^\circ$ અને $\angle B=x−10^\circ$ હોય, તો $\angle A$ અને $\angle B$ શોધો.
Show answer outline
x = 40^\circ, \angle A = 60^\circ, \angle B = 30^\circ
The full exam-length answer is in the app.
સાદું રૂપ આપો : $(2x – 5y)^3 – (2x + 5y)^3$
Show answer outline
-150y(2x)
The full exam-length answer is in the app.
નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણોને પ્રમાણિત સ્વરૂ૫ $ax + by + c = 0$ સ્વરૂપમાં દર્શાવો તથા $(3a + b - 5c)$ની કિંમત જણાવો : (i) $2x = 7 + 3y$ (ii) $4x - 3y = 12$
Show answer outline
a=2, b=3, c=-7; a=4, b=-3, c=-12
The full exam-length answer is in the app.
નીચે આપેલ આકૃતિમાં AP અને BQ અનુક્રમે બે પરસ્પર સમાંતર રેખાઓ l અને mની છેદિકા tથી બનતા અંતઃયુગ્મકોણના દ્વિભાજકો છે. સાબિત કરો કે, AP || BQ.
Show answer outline
AP || BQ
The full exam-length answer is in the app.
સાદું રૂપ આપો : $(5^2)^{rac{1}{3}} + (27)^{rac{1}{3}}$
Show answer outline
8
The full exam-length answer is in the app.
સંમેય સંખ્યાઓ $rac{5}{7}$ અને $rac{9}{11}$ ની વચ્ચે આવેલી ચાર ભિન્ન અસંમેય સંખ્યાઓ શોધો.
Show answer outline
6/11, 7/11, 8/11, 9/11
The full exam-length answer is in the app.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને $(999)^3$ની કિંમત શોધો.
Show answer outline
997002999
The full exam-length answer is in the app.
નીચે આપેલી દરેક બહુપદીનાં શૂન્ય શોધો : ( i ) $p (x) = – 3x + 8$ ( ii ) $p (t) = \pi t + 7$
Show answer outline
x = 8/3, t = -7/π
The full exam-length answer is in the app.
X-પાટાથી 20 એકમ અંતરે ઊભેલ વિદ્યાર્થીનું નામ જણાવો.
Show answer outline
ચેતન
The full exam-length answer is in the app.
Y-પાટથી 10 એકમ અંતરે ઊભેલ વિદ્યાર્થીઓનાં નામ જણાવો.
Show answer outline
અતુલ, દીપક
The full exam-length answer is in the app.
જો (2x-3, y + 3) તથા (x + 7, 2y-2) એ સમાન બિંદુ હોય, તો x અને yની કિંમત શોધો.
Show answer outline
x = 5, y = -1
The full exam-length answer is in the app.
સમીકરણ x + 2y = 6ના ચાર ભિન્ન ઉકેલો મેળવો.
Show answer outline
x = 0, 2, 4, 6
The full exam-length answer is in the app.
$\sqrt{3} = 1.732$ અને $\sqrt{2} = 1.414$ લેતાં, $rac{1}{\sqrt{3}-\sqrt{2}}$ ની કિંમત થાય.
Show answer outline
3.146
The full exam-length answer is in the app.
O (0, 0), A (1, 0), B(1, 1) અને C (0, 1)ને ક્રમમાં જોડવાથી મળતી આકૃતિ છે.
Show answer outline
ચોરસ
The full exam-length answer is in the app.
કાવ્યા તથા આરિવની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 5 : 4 છે તથા આરિવ અને આર્યાની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 3 : 2 છે. જો આર્યાની વર્તમાન ઉંમર 8 વર્ષ હોય, તો કાવ્યાની વર્તમાન ઉંમર વર્ષ હોય.
Show answer outline
12
The full exam-length answer is in the app.
આકૃતિમાં આપેલ $\angle AOC$ અને $\angle BOD$ના માપ પરથી xની કિંમત થાય.
Show answer outline
60
The full exam-length answer is in the app.
બિંદુ $(- rac{7}{2}, rac{5}{2})$ એ ચરણમાં હોય. (તૃતીય, દ્વિતીય, પ્રથમ)
Show answer outline
તૃતીય
The full exam-length answer is in the app.
જો (-2, -3) એ સમીકરણ $ax - 5y = 21$નો એક ઉકેલ હોય, તો $a = \ldots \ldots \ldots$. (18, 3, -3)
Show answer outline
3
The full exam-length answer is in the app.
શ્રીયંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા નવ ......... ત્રિકોણનું સંયોજન છે. (સમબાજુ, વિષમબાજુ, સમદ્વિબાજુ)
Show answer outline
સમબાજુ
The full exam-length answer is in the app.
જો $\angle A$ અને $\angle B$ પૂરકકોણ હોય, તો $\angle A + \angle B = \ldots \ldots \ldots$. (60°, 90°, 180°)
Show answer outline
90°
The full exam-length answer is in the app.
3.14 એ અસંમેય સંખ્યા છે.
Show answer outline
સાચું
The full exam-length answer is in the app.
$5x^3 + 6x^2 - 5x - 6$નો એક અવયવ $(x-1)$ છે.
Show answer outline
ખોટું
The full exam-length answer is in the app.
(5, 1) એ સમીકરણ $2x-3y = 7$નો એક ઉકેલ છે.
Show answer outline
ખોટું
The full exam-length answer is in the app.
પૂર્ણ સંખ્યા હોય, પરંતુ પ્રાકૃતિક સંખ્યા ન હોય તેવી સંખ્યા જણાવો.
Show answer outline
-1
The full exam-length answer is in the app.
જે વિધાન સાબિત કરવામાં આવે તેને શું કહે છે?
Show answer outline
સાબિત
The full exam-length answer is in the app.
$(3a + 7) (3a – 7) = \ldots \ldots \ldots$
Show answer outline
$9a^2 - 49$
The full exam-length answer is in the app.
Study it properly — free, in the app
The full Veda Bites deck, complete notes, spaced-repetition flashcards, leveled MCQs, tests and games for this kit — plus Daily Facts and the Arena, every day.